મારા ગયા પછી રડતા નહિ,
બસ હસતા રહેજો...
હાસ્યનો હિમાલય ઓગળીને આંસુ બની ગયો,
હવે આંસુ લૂછીને હસાવશે કોણ?
હાસ્ય કલાકાર નહિ હાસ્યના મહા નાયકને દિલથી શ્રદ્ધાંજલિ કે પરમાત્મા એમના પરમ આત્માને સ્વર્ગની શાંતિ આપે.
ઓમ શાંતિ... શાંતિ... શાંતિ.