આ જગતમાં સારા કર્મોનું પુણ્ય અને ખરાબ કર્મોનું પાપ અલગ અલગ બંધાય છે. કોઈ ને દુઃખ આપો તો ખરાબ કર્મો બંધાય અને સુખ આપો તો સારા કર્મો બંધાય. નક્કી કરો કે કોઈ ને દુઃખ નથી આપવું ને અપાય જાય તો પ્રતિક્રમણ કરો.

To know more please click on:-
In English:- http://www.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/the-science-of-karma/can-good-karma-neutralise-bad-karma/

In Gujarati:- http://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/the-science-of-karma/can-good-karma-neutralise-bad-karma/

In Hindi: http://hindi.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/the-science-of-karma/what-is-karma/