વડોદરાઃવડોદરા શહેરમાં આજે સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે મતદાન મથકો પર લાંબી લાંબી લાઇનો લાગી છે, ત્યારે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં <br />ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું હતું રાજેન્દ્ર ત્રિવેદી પરિવાર સાથે મતદા કરવા માટે પહોંચ્યા હતા વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલેે પણ મતદાન કર્યું હતું