Surprise Me!

સુરતમાં મતદાન મથક નજીક ભાજપના બેનર સાથે ટેબલ મૂકતાં નિયમનો ભંગ

2019-04-23 353 Dailymotion

સુરતઃ ઉતરાણમાં ગજેરા સ્કૂલ નજીક કેટલાક લોકો ભાજપના બેનર સાથે ટેબલ લઈને બેઠા હોય તેનો વીડિયો સામે આવ્યો છે વીડિયો પ્રમાણે કેટલાંક લોકો વોટિંગ કરવા માટે બૂથમાં પ્રવેશતાં મતદારોને કાપલી આપી રહ્યાં છે મતદાન મથકને અડીને મૂકાયેલા આ ટેબલ પર ભાજપનું બેનર હોવાથી ચૂંટણીના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે

Buy Now on CodeCanyon