Surprise Me!

અક્ષય કુમારે PMને પૂછ્યું, ‘માત્ર 3 કલાક જ કેમ ઊંઘ લો છો?’

2019-04-24 784 Dailymotion

વીડિયો ડેસ્કઃ બુધવારે PM મોદીએ બોલીવુડ એક્ટર અક્ષય કુમાર સાથે ઘણી હળવી શૈલીમાં વાતચીત કરી, પોતાના ઘણાં પાસાઓ ઉજાગર કર્યાં અક્ષય કુમારે નોન પોલિટિકલ ઇન્ટરવ્યૂમાં મોદીને પૂછ્યું કે, ‘તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો, 7 કલાક તો ઊંઘ કરવી જ પડે કેમકે આ શરીરની જરૂરિયાત છે’ જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ‘અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે મને પહેલી વખત મળ્યાં હતાં ત્યારે તેઓ પણ આ વાતને લઈને દલીલ કરતાં હતાં તેમણે મને કહ્યું હતું કે, મોદીજી તમે આવું કેમ કરો છો? તેઓ જ્યારે પણ મળે છે તો પૂછે છે કે તું મારી વાત માને છે કે નહીં? તે ઊંઘ વધારી કે નહીં?’

Buy Now on CodeCanyon