Surprise Me!

ગુજરાતી PM મોદી આવી કડકડાટ હિન્દી ભાષા કેવી રીતે શીખ્યા?

2019-04-24 5 Dailymotion

પીએમ મોદીએ અક્ષયકુમાર સાથે પોતાના અંગત જીવન વિશે ખૂલીને વાત કરી હતી મોદી બોલ્યા કે,ચા વેચતો હતો ત્યારે ખૂબ શીખવા મળ્યું રેલ્વે પ્લેટફોર્મ પર લોકો કારણ વગર ગુસ્સે થતાં, વઢતાં પણ હતારેલ્વે સ્ટેશને મુંબઈથી ભેંસ મૂકવા આવતાં લોકો સાથે વાતો કરીને હિન્દી શીખ્યો છું તેમની પાસેથી ઉત્તર ભારતની સંસ્કૃતિ વિશે જાણવા મળ્યું આમ, એકરીતે ‘ચા’ એ હિન્દી ભાષા શીખવાડી છે’ એમ કહીને મોદી હસી પડ્યાં હતા

Buy Now on CodeCanyon