Surprise Me!

પીધેલા નબીરાએ દોઢ કરોડની કારને 150ની સ્પીડે ચલાવી સ્કૂલની દીવાલ તોડી નાખી

2019-04-29 878 Dailymotion

સુરતઃ ડુમસ ફાર્મ હાઉસમાં મિત્રની પાર્ટીમાં ચિક્કાર દારૂનો નશો કરીને દોઢ કરોડની પોરસે કાર(આ કારના નવા માલિકનું રજિસ્ટ્રેશન થયેલું નથી)માં 150થી વધુની સ્પીડમાં ચલાવીને બિલ્ડર નબીરાએ ઈચ્છાનાથ કેન્દ્રીય વિદ્યાલયની દીવાલ અને ગ્રીલ તોડીને પલટી મરાવી દીધી હતી નબીરાને સામાન્ય ઈજા થઈ હતી નવાઈની વાત એ છે કે અહીં મજૂરો ફુટપાથ પર સૂતા હોય છે જોકે, બે દિવસથી મજૂરો કેન્દ્રીય વિદ્યાલયની વોચમેનની કેબીન પાસે સૂતા હોવાથી બચી ગયા હતા બાકી જો કદાચ ફુટપાથ મજૂરો પર સૂતા હોત મોટી જાનહાની થઇ હોત

Buy Now on CodeCanyon