Surprise Me!

સ્વિમિંગ પૂલ પાસે બિકિની ફોટોઝ પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ 'સંજૂ'ની એક્ટ્રેસ

2019-04-29 3,252 Dailymotion

ટીવીની નાગિન એટલે કે કરિશ્મા તન્ના હાલ તેના બિકિની ફોટોઝના કારણે ચર્ચામાં છે કરિશ્મા તન્નાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાંક ફોટોઝ પોસ્ટ કર્યા છે જેમાં તે સ્વિમિંગ પુલ પાસે બ્લૂ લાઈનર બિકિનીમાં હોટ પોઝ આપી રહી છે આ ફોટો પોસ્ટ કરતા જ ઈન્ટરનેટનું ટેમ્પરેચર ગરમ થઈ ગયું હતુ કેટલાંક યૂઝર્સે તેના પર ભદ્દી કમેન્ટ્સ કરી હતી

Buy Now on CodeCanyon