Surprise Me!

મમતા સહિત વિપક્ષ વિશે મોદી હમાણાથી બે મોઢાની વાત કરે છે, કઈ વાત માનવી ?

2019-04-30 529 Dailymotion

મમતા અને મોદી એક બીજાના કટ્ટર રાજકીય હરીફ મનાય છેજોકે અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂ વખતે મોદીએ મમતા દીદીનું હેત વાગોળ્યુંમોદીએ કહ્યું કે મમતા દીદી મને કૂર્તા અને બંગાળની મીઠાઈ મોકલે છેજોકે પછી બંગાળ જાય ત્યારે મોદી અેમ પણ કહે છે કે દીદીને હાંકી કાઢો તે પાકિસ્તાન સમર્થક ટોળકીના સભ્ય છેજો મમતા પાકિસ્તાન સમર્થક વિપક્ષી ટોળકીના સભ્ય હોય તો હવે પછી દીદી ભેટમાં મોકલે તે કૂર્તા કે મીઠાઈ મોદી સ્વીકારશે કે નહીં!

Buy Now on CodeCanyon