Surprise Me!

ઓડિશા પર ચક્રવાતી તોફાન 'ફેની'નો ખતરો, જોખમના પગલે ભારતીય સેના હાઈએલર્ટ

2019-04-30 1,476 Dailymotion

ચક્રવાતી વાવાઝોડું &#39;ફેની&#39; ઓરિસ્સાના તટીય વિસ્તાર માટે એક મોટું જોખમ બની શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળનીખાડીથી સર્જાયેલુ આ ચક્રવાત સતત તાકાતવર બની રહ્યું છે સેટેલાઈટથી મળેલી તસવીરો અને રડારથી મળેલી સુચનાના આધારે એવું માનવામાંઆવે છે કે, ચક્રવાતી વાવાઝોડું &#39;ફેની&#39; 4મેની આસપાસ લેન્ડફોલ કરશે જ્યારે આ વાવાઝોડું ઓરિસ્સામાં પૂરી તટ સાથે અથડાશે ત્યારે તે ભીષણથઈ શકે છે પવનની સ્પીડ 166 કિમી પ્રતિ કલાકથી લઈને 170 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે ઓરિસ્સામાં નુકસાન પહોંચાડ્યા પછી આસાઈક્લોન ફરી એક વખત દરિયામાં જશે અને ત્યાં તેની ગતિ ફરી વધશે અને ત્યારપછી તે પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તાર તરફ વળશે 4 અને <br />5 મેના રોજ પશ્ચિમ બંગાળના તમામ વિસ્તારોમાં સાઈક્લોનની અસર દેખાશે ચક્રવાતી વાવાઝોંડુ ફેની જોખમી થવાની શક્યતાને પગલે ભારતીયસેના હાઈએલર્ટ પર છે

Buy Now on CodeCanyon