Surprise Me!

કંગના રણૌત બાબા મહાકાલના શરણે પહોંચી, ભાતપૂજા દ્વારા ગ્રહદોષ નિવારણ કર્યું

2019-04-30 209 Dailymotion

કંગના રણૌત મંગળવારે મહાકાલ મંદિરે દર્શન માટે પહોંચી હતી જ્યાં કંગનાએ મંગલનાથ મંદિરમાં ભાત પૂજન કર્યું હતુ મહાકાલ મંદિરમાં પણ કંગનાએ બહેન સાથે મંગળ દોષ નિવારણ માટે પૂજા-અર્,ના કરી હતી કંગનાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, ‘એકાદશી હોવાથી ઉજ્જૈનમાં વિશેષ પૂજા કરી છે’ વળી, કંગનાએ લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન કરવાની પણ લોકોને અપીલ કરી હતી

Buy Now on CodeCanyon