Surprise Me!

ફી વધારા મુદ્દે વાલી મંડળે ત્રિકોણ બાગ ખાતે ધરણાં યોજ્યા

2019-05-01 141 Dailymotion

રાજકોટ: ખાનગી સ્કૂલોએ FRC પાસે ફી વધારો મંજુર કરવી લીધો હોવાના આક્ષેપ સાથે વાલી મંડળે વિરોધ કર્યો છે વાલી મંડળે ત્રિકોણબાગ ખાતે બેનરો સાથે ધરણા યોજ્યા છે આ સાથે જ રોષે ભરાયેલા વાલીઓ રસ્તા પરથી પસાર થતાં લોકોને લોલીપોપ આપી વિરોધ કરી રહ્યાં છે મહત્વનું છે કે નિયમોને નેવે મુકીને શાળાઓ મનઘડત ફી ઉઘરાવી રહી છે સરકાર દ્વારા ફી નક્કી કરવામાં આવી હોવા છતાં શાળાઓ નિયમોનું ઉલ્લંઘન કરી ફીમાં વધારો કરી રહી છે જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો

Buy Now on CodeCanyon