Surprise Me!

મહારાષ્ટ્ર કરતાં 8 રૂપિયા સસ્તુ પેટ્રોલ મેળવવા મરાઠીઓ ગુજરાતમાંથી ટીપણાંઓ ભરી જાય છે

2019-05-01 1,024 Dailymotion

સુરતઃમહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય ગુજરાત થયાને આજે 60 વર્ષ થયા છે 60 વર્ષમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક ક્ષેત્રે તફાવત જોવા મળે છે ત્યારે દરેકની રોજીંદી જરૂરીયાત એવા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે તફાવત છે ગુજરાતમાં આઠ રૂપિયા સસ્તુ પેટ્રોલ મહારાષ્ટ્ર કરતાં મળે છે તો સામે પક્ષે ગુજરાત કરતાં સસ્તુ ડિઝલ મહારાષ્ટ્રમાં મળે છે જેથી ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલા પેટ્રોલ પંપ પર મરાઠીઓ પેટ્રોલ લઈને મહારાષ્ટ્રમાં મની પેટ્રોલના નામે વેચે છે જ્યારે ગુજરાતીઓ મહારાષ્ટ્રમાંથી ડિઝલની ખરીદી કરી લાવે છે

Buy Now on CodeCanyon