Surprise Me!

અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3ના મોત

2019-05-01 1 Dailymotion

સુરેન્દ્રનગર: અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર માલવણ ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 3ના મોત નીપજ્યા હતા જ્યારે 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાના પગલે હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા

Buy Now on CodeCanyon