Surprise Me!

પાટણમાં કારમાં આગ લાગી, ચાલકનો બચાવ

2019-05-01 1,284 Dailymotion

પાટણ: ગરમીના કારણે રાજ્યના ઘણા શહેરોમાં કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે આજે પાટણના યુનિવર્સિટી રોડ પર આવેલી કલેક્ટર કચેરીની સામે કારમાં અચાનક આગ લાગી છે આગ લાગતા કારચાલક તરત જ નીચે ઊતરી જતા તેનો જીવ બચ્યો હતો કારચાલક ચાણસ્મા તાલુકાના મીઠી ઘારીયાલનો રહેવાસી છે તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલા વકીલ પંકજ વેલાણીએ પોલીસ મથકે સમગ્ર ઘટનાની જાણ કરી છે

Buy Now on CodeCanyon