Surprise Me!

ફેની વાવાઝોડુ- તમિલનાડુ, કેરળ, પુડુચેરીમાં એલર્ટ, સમુદ્રમાં 14 ફૂટ ઊંચાં મોજાં ઉછળવાની આશંકા

2019-05-02 2,720 Dailymotion

વાવાઝોડું ફેનીને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટ રેલવેએ ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરી દીધી છે ભીષણ વાવાઝોડાંના કારણે યાત્રીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને ટ્રેન કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે <br /> <br />કઈ ટ્રેન રદ કરવામાં આવી:ઓરિસ્સાના ભદ્રક અને આંઘ્ર પ્રદેશની વિજયનગરમ વચ્ચે રેલવે સેવા રોકી દેવામાં આવી છે આ સિવાય ભુવનેશ્વરી અને પુરી તરફ જતી ટ્રેનોને ગુરુવારે એટલે કે 2 મે સાંજથી રોકી દેવામાં આવી છે ઈસ્ટ કોસ્ટ એક્સપ્રેસ અને કોરોમંડલ એક્સપ્રેસ 2મેથી હાવડાથી નહીં ચાલે તે સિવાય હાવડાથી પુરી માટે જતી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે બેંગલુરુ, ચેન્નાઈ અને સિંકદરાબાદની ગાડીઓને પણ હાવડા સુધી રદ કરી દેવામાં આવી છે

Buy Now on CodeCanyon