Surprise Me!

પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણી દુકાનોમાં ઘૂસ્યું, તંત્રની બેદરકારી

2019-05-02 587 Dailymotion

મોડાસા: શહેરમાં પણ નગરપાલિકા તંત્રએ પાણીમાં કાપ મૂકી એક દિવસના અંતરે આપવાનું શરુ કર્યું છે ત્યારે નગરપાલિકાની બેદરકારીના પગલે નવજીવન ચોકમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે પાણી નવજીવન ચોકની દુકાનોમાં ઘુસતા માલસામાનને નુકશાન પહોચ્યું છે દુકાનદારો દોડી આવી મોટર લગાવી પાણી ઉલેચવાની નોબત આવી હતી

Buy Now on CodeCanyon