Surprise Me!

સુરતના રામપુરમાં બે દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી

2019-05-03 294 Dailymotion

સુરતઃ સુરતના રામપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે દુકાનોમાં અચાનક આગ લાગી જતા હોબાળો મચી ગયો હતો લગભગ 3 વાગ્યાના અરસામાં કપડાની દુકાનમાં લાગેલી આગને લઈ ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા જોકે, આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો પરંતુ ઘટનાની જાણ બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ જતા અફરા તફરીનો માહોલ ઉભો થતા પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી

Buy Now on CodeCanyon