Surprise Me!

મહિલાએ મોદી માટે આપત્તિજનક શબ્દો કહેતાં પ્રિયંકા બોલ્યાં, ‘એવું ન કહો , તેઓ PM છે’

2019-05-03 724 Dailymotion

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા લોકસંપર્ક દરમ્યાન પ્રિયંકાએ કહ્યું , ‘PM જાપાન જઈને ઢોલ વગાડે છે, પણ ગરીબોની વચ્ચે નથી આવતાં’ ત્યારે અચાનક ત્યાં બેઠેલી એક મહિલાએ PM મોદી માટે આપત્તિજનક શબ્દો કહ્યાં હતા મહિલાની વાત સાંભળી પ્રિયંકા સહિત ગામવાસીઓ હસી પડ્યાં હતા પ્રિયંકાએ મહિલાને સમજાવતાં કહ્યું, ‘એવું ન કહો , તેઓ (મોદી) દેશના પ્રધાનમંત્રી છે’ ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા રાયબરેલીમાં સોનિયા ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે

Buy Now on CodeCanyon