Surprise Me!

મોદીના નૉન પોલિટિકલ ઈન્ટરવ્યૂ પર બનેલો સ્પૂફ વીડિયોને લઈ વિવાદ, 1 મિલિયનથી વધુ જોવાયો

2019-05-04 383 Dailymotion

મોદીની મિમિક્રી માટે જાણીતા શ્યામ રંગીલાએ મોદી અને અક્ષય કુમારના નૉન પોલિટિકલ ઈન્ટરવ્યૂ પર સ્પૂફ વીડિયો બનાવ્યો હતોઆ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો હતો ત્યારે પાક મીડિયા સુધી પણ પહોચ્યો હતોપાક ટીવી ચેનલ અબતક દ્વારા આ વીડિયોને લઈ મોદી અને અક્ષય કુમાર પર નિશાન સાધ્યું હતુંઆથી શ્યામ રંગીલા ભડક્યા છે અને ફરી આ વીડિયો ચર્ચામાં છે

Buy Now on CodeCanyon