Surprise Me!

શ્રીદેવીની વાત નીકળતાં જ બોની કપૂર ભાવુક થયા, કહ્યું એમને ભૂલવું અશક્ય

2019-05-04 989 Dailymotion

કોમલ નાહટાએ તેમના ચેટ શો &#39;ઔર એક કહાની&#39;નો પ્રોમો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, આ શોમાં તેમણે બોલિવૂડ પ્રોડ્યૂસર બોની કપૂરસાથે ખાસ વાતચીત કરી હતી વાઈરલ થયેલા આ પ્રોમોમાં જોઈ શકાય છે કે શ્રીદેવીના નિધનને આજે એક વર્ષ થયા બાદ પણ બોની કપૂર તેમનેભૂલી શક્યા નથી શ્રીદેવી વાત નીકળતાં જ અચાનક જ તેમની આંખો ભીની થઈ ગઈ હતી ભાવુક થઈ ગયેલા બોની કપૂરને જોઈને બે ક્ષણ માટેતો કોમલ નાહટા પણ અવાક થઈ ગયા હતા બોનીએ વાત કરતાં કહ્યું હતું કે, કોઈ મને સમજે કે હા મે ક્યાંક ખોટી જગ્યાએ પૈસા વાપર્યા નથીરેસમાં હાર્યો નથી અને મે જે પણ ભૂલો કરી તેનો મને પણ અહેસાસ છે તમે તમારી પત્નીના સપોર્ટ વગર ક્યારેય લડી શકતા નથી આટલું બોલતાંબોલતાં જ ભાવુક થઈ ગયેલા બોની કપૂરને જ્યારે કોમલ નાહટાએ સામે સવાલ કર્યો ત્યારે તેમનો ડૂમો બાજી ગયો હતો માંડ માંડ બોનીએ <br />જવાબ આપતાં કહ્યું હતું કે શ્રીદેવીને ભૂલવાં અશક્ય છે

Buy Now on CodeCanyon