Surprise Me!

ગોદરેજ કંપનીએ ખરીદેલા આરકે સ્ટૂડિયોની જગ્યા પર લક્ઝૂરિયસ ફ્લેટ કે શૉપિંગ મોલ બનશે

2019-05-04 722 Dailymotion

ચેમ્બૂર સ્થિત 71 વર્ષ જૂના આરકે સ્ટૂડિયોમાં હવે કોઈ શૉ નહીં થાય, સ્ટૂડિયોના નવા માલિક રિયલ એસ્ટેટ દિગ્ગજ ગોદરેજ પ્રોપર્ટીઝે અહીં આવાસ યોજના કે શૉપિંગ સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે આ સ્ટૂડિયોનો સોદો 50થી 60 કરોડ રૂપિયામાં થયો છે આ સ્ટૂડિયોએ બૉલિવૂડને ઘણી હીટ ફિલ્મ્સ આપી છે રાજકપૂરે તેની સ્થાપના 1948માં કરી હતી જેમાં આવારા, શ્રી 420, મેરા નામ જોકર, બરસાત, બોબી જેવી ફિલ્મનું શૂટિંગ થયું

Buy Now on CodeCanyon