Surprise Me!

બ્લેનહીમ પેલેસમાં લાગશે 18 કેરેટ સોનાનું ટૉયલેટ, વિઝિટર્સ પણ કરી શકશે તેનો ઉપયોગ

2019-05-04 683 Dailymotion

યૂનાઇટેડ કિંગડમના સૌથી મોટા પેલેસ બ્લેનહીમમાં સોનાનું ટોયલેટ લગાવવામાં આવશે, જે 18 કેરેટના સોનામાંથી બનેલું હશે આ ટોયલેટનો ઉપયોગ મહેલની મુલાકાત લેનાર વિઝિટર્સ પણ કરી શકશે બ્લેનહીમ પેલેસ એ પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચીલનું ઘર છે જેથી તેમના રૂમની બાજુમાંઆ ટૉયલેટ સીટ લગાવાશે અમેરિકા નામની આ કલાકૃતિનેઈટલીના મૌરિજિયો કૈટલને બનાવી છે

Buy Now on CodeCanyon