Surprise Me!

રાજકોટ / રેડલાઇટ વિસ્તારમાં પોલીસની રેડ, ઘરના દરવાજા કાઢી નાંખ્યા, કોન્ડોમ મળ્યાં

2019-05-04 2,323 Dailymotion

રાજકોટ: રાજકોટના રેડલાઇટ વિસ્તાર તરીકે જાણિતા ભાવનગર રોડ પર આજે પોલીસે રેડ પાડી હતી દરોડા પાડતા જ રંગીન મીજાજી પૂરૂષો અને રૂપલલનાઓમાં નાસભાગ મચી ગઇ હતી આ વિસ્તારના દરેક મકાનના દરવાજા પોલીસે કટરથી કાપી નાંખ્યા હતા મકાનની અંદર સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને રૂમમાં કોન્ડોમ પણ જોવા મળ્યા હતા દરેક ઘરના દરવાજા પોલીસ લઇ ગયાનું જાણવા મળી રહ્યું છે તેમજ બંધ બારણે લોહીનો વેપાર ન થાય તે માટે પોલીસે બારણા કાઢી નાંખ્યાનું પણ જાણવા મળ્યું છે

Buy Now on CodeCanyon