જેરુસલેમઃગાઝાથી હમાસ આતંકીઓએ શનિવારે રાત્રે ઇઝરાયેલ પર 200 રોકેટ વડે હુમલો કર્યો જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે હમાસના 120 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં ઇઝરાયેલની કાર્યવાહીમાં એક ગર્ભવતી અને તેની 14 માસની દીકરી સહિત 4 લોકોનાં મોત થયા છે ગાઝા તરફથી કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધવાની આશંકા છે
