Surprise Me!

રશિયામાં વિમાન ઉડતાની સાથે લાગી આગ, 41 મુસાફરોના મોત

2019-05-06 5,170 Dailymotion

રશિયાના મુરમાન્સ્ક એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ઘટી હતીરવિવારે સુખોઈ સુપરજેટે 78 મુસાફરો સાથે ઉડાન ભરી હતીવિમાન ઉડાન ભરી કે તરત જ પાછળના ભાગે આગ લાગી હતીઆ વિમાન દુર્ઘટનામાં 41 જેટલા મુસાફરોના મોત થયા છે તો 37 મુસાફરોને બચાવી લીધા છેવિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઈલેક્ટ્રિકલ ખામી સર્જાતા આગ લાગી હોવાનો અંદાજ છેકેટલાક મુસાફરોના એટલે મોત થયા કે તેઓ હેન્ડ લગેજ ઉઠાવીને આવતા હતા જેથી ઉતરવામાં વિલંબ થયો હતો

Buy Now on CodeCanyon