Surprise Me!

નર્મદા નદીની દુર્દશા, ભક્તોને ડૂબકી મારવા માટે પૂરતુ પાણી ન મળ્યું

2019-05-06 642 Dailymotion

રાજપીપળાઃ નર્મદા ડેમની માત્ર 8 કિમી દૂર આવેલા ગોરા ખાતે શૂલપાણેશ્વરના મેળામાં નર્મદા મૈયામાં પુણ્યની ડૂબકી લગાવવાની આશ સાથે આવેલા હજારો શ્રદ્ધાળુઓને નિરાશા સાંપડી હતી નદીના કિનારાથી 500 મીટરથી વધુનું અંતર આકારા તાપમાં ચાલ્યા બાદ પાણીમાં ડૂબકી મારવાની ભકતોને તક મળી હતી મેળા પહેલા નદીમાં પાણી નહીં છોડાતા નર્મદા નદી સૂકી ભઠ્ઠ જ રહી ગઇ હતી

Buy Now on CodeCanyon