Surprise Me!

મુખ્યમંત્રી રૂપાણીએ બોલાવી તાત્કાલિક બેઠક, શહેરોની પાણીની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ માગ્યો

2019-05-06 491 Dailymotion

ગાંધીનગર: ગુજરાતમાં વધતી જતી પાણીની કટોકટીને નિવારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક રાજ્યની તમામ મનપાના કમિશનર અને મેયરને બોલાવી પાણીની સમસ્યા અંગેની ચર્ચા વિચારણા કરી હતી જેમાં રાજ્યના મોટા શહેરોમાં હાલની પાણીની સ્થિતિ અને પાણીનો જથ્થો કેટલા સમય સુધી ચાલે તેમ છે તે અંગેની વિસ્તૃત માહિતી મેળવીને દરેક શહેરોને પાણી અંગેનો માસ્ટર પ્લાન તૈયાર કરવા આદેશ કર્યા છે

Buy Now on CodeCanyon