Surprise Me!

દિગ્વિજય સિંહની ચૂંટણીમાં જીત થાય તે માટે કોમ્પ્યુટર બાબાએ હઠ યોગ કર્યા

2019-05-07 71 Dailymotion

ભોપાલઃભોપાલ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં કોમ્પ્યુટર બાબાના હઠ યોગ કર્યા અને ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ જીતના આશીર્વાદ આપ્યાં પ્રદેશભરથી આવેલાં લગભગ 1000 સાધુઓએ ન્યૂ સેફિયા કોલેજ સ્થિત મેદાનમાં ધૂની લગાવી કોમ્પ્યુટર બાબાના આશીર્વાદ લેવા દિગ્વિજય સિંહ પત્નીની સાથે પહોંચ્યા હતાબાબાએ તેમને હવન-પૂજન અને યજ્ઞ કરાવીને જીતના આશીર્વાદ આપ્યા નામદેવ શાસ્ત્રી ઉર્ફે કોમ્પ્યુટર બાબાએ કહ્યું- "ધર્મની જય થાય, અધર્મનો નાશ થાય દિગ્વિજયની સાથે તમામ સંત જોડાયાં છે, હવે તેમની જીત નિશ્ચિત છે"

Buy Now on CodeCanyon