ઘણીવાર લોકો સાથે એવી દુર્ઘટનાઓ બનતી હોય છે જેમાં તેઓઆત્મવિશ્વાસ ખોઈ બેસે છે પરંતુ આ વીડિયો જોઇને નિરાશ વ્યક્તિમાં પણ જોશ આવીઆવશે, અફઘાનિસ્તાનનો આ બાળક એક બારૂદી સુરંગમાં ઘવાયો હતો તેને હોસ્પિટલમાં દાખલ કરતા તેનો એક પગ કાપવો પડ્યો હતો પરંતુજ્યારે બાળકનેપ્રોથેસ્ટિક પગ અપાયો અને ટ્રીટમેન્ટ બાદ તે આ પગ સાથે ઉભો થયો તોખુશીનામાર્યાતે ડાન્સ કરવા લાગ્યો હતો તે એક પગે પણ એટલો ખુશ હતો કે તેની ખુશીથી હોસ્પિટલમાં પણ ઉર્જાનું વાતાવરણ સિંચાયું હતુબાળકનો આ વીડિયો બૉલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાને પોસ્ટ કર્યો છે
