Surprise Me!

ડેસર તાલુકામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, લોકોને 200 રૂપિયા ખર્ચીને પાણી લાવવુ પડે છે

2019-05-08 159 Dailymotion

વડોદરાઃ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જામ્બુગોરલ, પીપરછટ, જેસર, વાઘવા અને ત્રાસીયા સહિતના ગામોમાં હાલ ઉનાળામાં પાણીના પોકાર ઉઠી રહ્યા છે કુવાઓમાં તળ નીચે જતા મહિલાઓને બે બેડા પાણી ભરવા માટે ત્રણથી 4 કિમી ચાલીને પાણી ભરવા જવુ પડે છે ડેસર તાલુકાના હિંમતપુરા ગ્રામ પંચાયતના પેટાપુરા ત્રાસીયા ગામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે ગામમાં 700થી 800 લોરોની વસ્તી છે ગામમાં 20 જેટલા બોર કુવા છે પરંતુ તેમાં એક માસ જ પાણી ચાલે છે

Buy Now on CodeCanyon