Surprise Me!

રમઝાનમાં લાહોરના સૂફી દરગાહ નજીક બ્લાસ્ટ, પોલીસની ગાડીને ટાર્ગેટ કરાઈ

2019-05-08 1,254 Dailymotion

રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે બુધવારે વહેલી સવારે પાકિસ્તાનના લાહોરમાં દાતા દરબારની બહાર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે હુમલામાં જીવ ગુમાવનાર 3 પાકિસ્તાની પંજાબ પોલીસના એલીટ ફોર્સના કમાન્ડો છે જ્યારે એક સુરક્ષા ગાર્ડ અને એક સામાન્ય નાગરિક છે બ્લાસ્ટમાં અંદાજે 20 લોકો ઘાયલ થયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા વધી શકે છે

Buy Now on CodeCanyon