Surprise Me!

ધરમપુર નજીક બે સંતાનોના પિતાએ પરિણીત પ્રેમિકા સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

2019-05-08 1 Dailymotion

વાપીઃ વલસાડના ધરમપુર નજીક બામટી માન નદીના કિનારે પ્રેમી પંખીડાનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો બંન્ને એક સાથે કડીયા કામ કરતાં મજૂરી કરતાં કરતાં આંખ મળી ગઈ હતી બંન્ને અગાઉથી પરણિત હતા અને અલગ અલગ જ્ઞાતિના હતાં એક બીજા સાથે રહી શકે તેમ નહોતાં જેથી એકસાથે મોતને પસંદ કર્યું હતું બંને પ્રેમી પંખીડાએ આંબાના ઝાડ ઉપર દોરડું બાંધી એક સાથે જ ફાંસો ખાઈ લઈ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું

Buy Now on CodeCanyon