Surprise Me!

સુરત 12 સાયન્સ પરિણામ / વરાછામાં સ્ટુડન્ટે ફટાકડા ફોડી ડીજેના તાલે ડાન્સ કર્યો

2019-05-09 229 Dailymotion

સુરતઃ વરાછા વિસ્તારની એક સ્કૂલમાં એ-1 સાથે 31 સ્ટુડન્ટ 12 સાયન્સની પરિક્ષામાં ઉતીર્ણ થતા ખુશીનો માહોલ છવાયો છે સ્ટુડન્ટે ફાટકડા ફોડી ડીજેના તાલે ડાન્સ કર્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી GSEB બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે 12 સાયન્સનું 7190 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 7180 ટકા વિદ્યાર્થીઓ અને 7201 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તિર્ણ થઇ છે સૌથી વધુ 95 એ-1 અને 856 એ-2 ગ્રેડ મેળવવાથી સુરતના સ્ટુડન્ટ્સ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે સુરતમાં સૌથી વધુ વરાછામાં આવેલી આશાદીપ સ્કૂલના 31 સ્ટુડન્ટે એ-1 ગ્રેડ મેળવ્યો છે જેથી સ્ટુડન્ટના વાલીઓ શુભકામના પાઠવી રહ્યાં છે તો સારા પરિણામના કારણે સ્ટુડન્ટ્સ ડીજેના તાલે ઝુમી ઉઠ્યાં હતાં

Buy Now on CodeCanyon