Surprise Me!

સસ્તી ડનલોપ ગાદી ખરીદતાં પહેલાં સાવધાન, ગાદીમાંથી રૂ ને બદલે થર્મોકોલ નીકળ્યું!

2019-05-09 1,150 Dailymotion

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પોલીસે લોડીંગ રિક્ષા રોકી તપાસ કરી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતુ પોલીસે ગાદી ખોલીને જોયું તો ગાદીમાંથી રૂ ને બદલે થર્મોકોલ નીકળ્યું હતુ! ડુપ્લિકેટ નામથી ડનલોપ વેચતાં શખ્સોની પોલીસે અટકાયત કરી હતી વીડિયો બિહારનો હોવાનું મનાય છે

Buy Now on CodeCanyon