Surprise Me!

સુરતમાં ટ્રાફિક ASIએ 1000 રૂપિયાનો દંડ વસૂલવાના બદલે 500 રૂપિયા લઈ વહીવટ કરી નાખ્યો

2019-05-09 565 Dailymotion

સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકના એક એએસઆઈએ બાઇક સવાર પાસેથી 1000 રૂપિયા દંડ લેવાના બદલે તેની પાસેથી 500 રૂપિયાની લાંચ લઈને વહીવટ કરી નાખ્યો હતો બાઇક સવારે તેનો આખો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો આ બાબતે ટ્રાફિક ડીસીબી ડોસુધીર દેસાઈએ તપાસ શરૂ કરી દીધી છે

Buy Now on CodeCanyon