મેટ ગાલા 2019ની ઈવેન્ટમાં દીપિકા પાદુકોણનો ગેટઅપ ખાસ ચર્ચામાં રહ્યો, દીપિકાએ જેક પોઝેનનું લોંગ સ્ટ્રીપલેસ ગુલાબી ગાઉન પહેર્યું હતુ અહીં બેક સ્ટેજ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દીપિકાના હાથમાં વાઇનનો ગ્લાસ છેઅને તે સ્ટ્રોથી તેને પી રહી છે, ત્યારે લૉબીમાં જતા જતા તે પડતાં પડતાં રહી જાય છે આ ભારે ભરખમ ગાઉનને કેરી કરવું દીપિકા માટે મુશ્કેલ થઈ ગયું હતુ
