Surprise Me!

પિત્રોડાનો મોદી પર પલટવાર, 5 વર્ષમાં તમે શું કર્યુ? 84માં જે થયું તે થયું

2019-05-10 1,054 Dailymotion

પિત્રોડાએ એમ પણ કહ્યું કે રાજીવ અને રાહુલ ગાંધી ક્યારેય પણ કોઈ સંપ્રદાયને નિશાન ન બનાવી શકે ભાજપ જૂઠાણાંનો સહારો લઈ કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે કેમકે તેઓ 5 વર્ષના પોતાના પ્રદર્શન પર વાત ન કરી શકે ભારતમાં અનેક નોકરીઓ, વિકાસ અને સમૃદ્ધતા લાવવા માટે તેમની પાસે કોઈ જ દ્રષ્ટી નથી <br />પિત્રોડાએ ગુરુવારે કહ્યું હતું કે હવે 84નું શું? તમે પાંચ વર્ષમાં શું કર્યુ તેની વાત કરો 84માં જે થયું તે થયું મોદીએ ગુરૂવારે દિલ્હીમાં રેલી કરી કહ્યું હતું કે કોંગ્રેસ આજકાલ અચાનક ન્યાયની વાત કરવા લાગી છે કોંગ્રેસને જણાવવું જોઈએ કે 1984ના રમખાણોનો હિસાબ કોણ આપશે?

Buy Now on CodeCanyon