Surprise Me!

નરેન્દ્ર મોદી એવી દુલ્હન જે રોટલી ઓછી વણે છે પરંતુ બંગડી વધારે ખખડાૂદ

2019-05-11 683 Dailymotion

પંજાબના મંત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે મોડી સાંજે ઈન્દોરમાં ચૂંટણી સભા સંબોધી હતીઅહીં સિદ્ધુએ વડાપ્રધાન મોદીની સરખામણી એક નવપરણિત દુલ્હન સાથે કરી હતી સિદ્ધુએ કહ્યું હતું કે, મોદી તે નવપરણિત દુલ્હન જેવી છે જે રોટલી ઓછી વણે છે અને બંગડી વધારે ખખડે છેઆ ઉપરાંત અહીંતેમણે ભાજપ નેતાઓની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે આ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે તેમણે આપણને ગોરા અંગ્રેજથી આઝાદી અપાવી છે અને અમે ઈન્દોરના લોકોને કાળા અંગ્રેજોથી આઝાદી અપાવીશું

Buy Now on CodeCanyon