Surprise Me!

સુરતના મોટા વરાછામાંથી i20 કાર ઉઠાવી જવના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

2019-05-11 9,825 Dailymotion

સુરતઃમોટા વરાછા વિસ્તારમાંથી મોંઘી કારની ચોરી થઈ હતી આઈ ટ્વેન્ટી કારની ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં કારમાં હાઈટેક સિસ્ટમ હોવા છતાં પણ ચોરો ચોરીને અંજામ આપીને જતાં રહ્યાં હતાં સીસીટીવીના આધારે અમરોલી પોલીસે ફરિયાદ નોંધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જો કે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે, સીસીટીવી ફૂટેજ હોવા છતાં અને પોલીસનું આટલું મોટું નેટવર્ક હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી

Buy Now on CodeCanyon