Surprise Me!

સુરતના વરાછામાં ટોઈંગ ક્રેઈનમાંથી મોપેડ પડી જતાં મારામારીના દ્રશ્યો સર્જાયા

2019-05-11 668 Dailymotion

સુરતઃવરાછા વિસ્તારમાં ફરી ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે ઝઘડાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં વરાછા વિસ્તારમાંથી બાઈક મોપેડ ટોઈંગ કરીને ક્રેઈન જઈ રહી હતી જેમાંથી એક મોપેડ રસ્તા પર નીચે પડી ગયું હતું જેથી ઉશ્કેરાયેલા લોકોએ ટોઈંગ ક્રેઈનના લોકો સાથે મારા મારી કરી મુકી હતીટોઈંગના માણસોને લોકોએ જાહેરમાં ઢીક્કા પાટુના માર માર્યા હતાં વરાછા પોલીસ સ્ટેશન નજીક જ સર્જાયેલા દ્રશ્યોને લઈને વાતાવરણ ગરમ થઈ ગયું હતું જો કે આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને પોલીસ કેવા પગલાં ભરે છે એ જોવું રહેશે

Buy Now on CodeCanyon