Surprise Me!

સુરતના પીપોદરામાં ઘર પાસે રમતી 2 બહેનો પર કૂતરાનો હુમલો

2019-05-12 194 Dailymotion

સુરત : રાજયભરમાં દિવસે દિવસે કુતરા આંતક વધી રહ્યો છે ત્યારે પીપોદરા વિસ્તારમાં ઘર નજીક રમી રહેલી બે બાળકી પર કૂતરાએ હુમલો કરી બચકા ભરી લેતા બાળકીઓને ગંભીર ઇજા થઇ હતીબંને બાળકીને સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતીજ્યા બંનેની સારવાર ચાલી રહી છે <br /> <br />ઘટના અંગે મળતી માહિતી મુજબ પીપોદરાની સત્યમ શિવમ બિલ્ડીંગમાં રહેતા શિવકુમાર નામના શ્રમિકની બે દીકરીઓ પ્રિયા શિવકુમાર ગૌતમ (4) અને શિવાંગી શિવકુમાર ગૌતમ (2) ઘર નજીક રમી રહી હતી ત્યારે એક કૂતરાએ શિવાંગી પર હુમલો કરી દીધોનાની કૂતરાએ હુમલો કરી દેતા પ્રિયા બહેનને બચાવવાનો પ્રયાસ કરવા લાગી હતી અને કૂતરાએ તેણીને પણ બચકા ભરી લીધા હતાપ્રિયાને મોઢાં અને હાથના ભાગે અને શિવાંગીને માથાના ભાગે ઈજાઓ થઇ હતીબંનેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે

Buy Now on CodeCanyon