Surprise Me!

અમદાવાદ / બાપુનગરમાં મામાએ સાગરીતો સાથે મળી ભાણીયાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો

2019-05-12 381 Dailymotion

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં મામાએ ભાણિયાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો મામા અને તેના સાથીઓએ યુવકને જબરજસ્તી કારમાં બેસાડી અપહરણનો પ્રયાસ કર્યો હતો જો કે આસપાસના લોકો ભેગા થઈ જતા અપહરણકર્તાઓ ફરાર થઈ ગયા હતા શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બાપુનગર પટેલ વાડીમાં રહેતો અને ફર્નિચર પાર્ટ્સનો વેપાર કરતો અભિષેક સોલંકી તેના પિતા સાથે રહે છે તેની માતા સુરત ખાતે રહે છે

Buy Now on CodeCanyon