Surprise Me!

મુંબઈની મહાજીત,આઈપીએલ ફાઈનલ મેચના અંતીમ બોલે જીત મેળવી

2019-05-13 1,006 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંમુંબઈની મહાજીત,આઈપીએલ ફાઈનલ મેચના અંતિમ બોલે જીત મેળવી હતીલોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર કુલ 634 % મતદાન થયું હતું સૌથી વધુ બંગાળમાં8035 % મતદાન થયું છે ઝારખંડમાં 6450%, મધ્યપ્રદેશમાં 6422% અને હરિયાણામાં 6669% વોટિંગ નોંધાયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Buy Now on CodeCanyon