Surprise Me!

PM મોદીનો પોલિટીકલ ઈન્ટરવ્યૂ વિવાદમાં

2019-05-13 5,588 Dailymotion

બોલવામાં માહેર વડાપ્રધાન મોદી આજકાલ વારંવાર બોલવામાં છબરડા કરતાં જોવા મળે છે અગાઉ અક્ષયકુમારને આપેલ ઈન્ટરવ્યુમાં અને એક ટ્વિટ પર ભારે મોટો છબરડો કર્યા પછી હવે ત્રીજા છબરડા માટે પણ સોશિયલ મીડિયા પર લોકો તેમની મજાક ઊડાવી રહ્યા છે એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યૂમાં તેમણે એવો દાવો કર્યો હતો કે 1988માં તેમણે ડિજિટલ કેમેરા વડે ફોટો પાડીને મેઈલ મારફત દિલ્હી મોકલ્યો હતો જ્યારે કે એ વખતે ડિજિટલ કેમેરા કે ઈન્ટરનેટનું ભારતમાં આગમન જ થયું ન હતું

Buy Now on CodeCanyon