Surprise Me!

પ્રિયંકાએ મહાકાલની પૂજા અર્ચના કરી, ઈન્દોરમાં રોડ શો કરશે

2019-05-13 358 Dailymotion

ઈન્દોરઃકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉજ્જૈન પહોંચ્યા છે અહીં બાબા મહાકાલના મંદિરમાં તેમણે ભગવાનની પૂજા-અર્ચના કરી, આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર રહ્યા હતા ઉજ્જૈનમાં પ્રિયંકાએ 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતોપ્રિયંકા ગાંધી ઈન્દોર થઈને ઉજ્જૈન પહોંચ્યા હતા ઈન્દોર એરપોર્ટ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તેમનું સ્વાગત કર્યું પ્રિયંકાની સાથે મહિલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શોભા ઓઝા, મધ્યપ્રદેશના મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્ચના જાયસ્વાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મંદિરના પૂજારીઓએ પ્રિયંકાને પંચામૃતથી પૂજન કરાવ્યું હતું

Buy Now on CodeCanyon