Surprise Me!

નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીને એસ્કૉર્ટ સુરક્ષા ન મળતા ધરણા કર્યા

2019-05-15 1,018 Dailymotion

નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જયપુરમાં પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યા હતાપ્રહલાદ મોદીને જયપુરની હદમાં <br />એસ્કૉર્ટ સુરક્ષા ન મળતા નારાજ થઈ ગયા હતાતેમણે જયપુર પોલીસ કમિશ્નર પર આરોપ લગાવતા કહ્યુંહતું કે બીજી બધી <br />જગ્યાએ એસ્કૉર્ટ સુરક્ષા મળે છે તો જયપુરમાં કેમ નહીં ?

Buy Now on CodeCanyon