સંગરુરમાં AAP સાંસદ ભગવંત માનના રોડ શો વખતે અનોખી ઘટના જોવા મળી હતી રેલી દરમ્યાન વિરોધીઓએ માનને કાળા વાવટા દેખાડ્યાં હતા પરંતુ ભગવંત માને પ્રદર્શનકારીઓ સામે જ ગાડી પર ચઢીને ભાંગડા કર્યાં હતા વિરોધીઓ અંગે માને કહ્યું હતુ કે, ‘કોંગ્રેસે તેમને 150 રૂપિયા વેતન આપીને મોકલ્યા છે’ રેલી દરમ્યાન પોલીસની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ AAP સાંસદે નારાજગી બતાવી હતી
