Surprise Me!

વિરોધ / રાજકોટ: શ્યામલ કુંજ વિસ્તારમાં સરકારી આવાસ યોજનાનો વિરોધ કરી મહિલાઓએ કામ બંધ કરાવ્યું

2019-05-15 1,237 Dailymotion

રાજકોટ:શહેરના શ્યામલ કુંજ વિસ્તારમાં બની રહેલા સરકારી આવાસ યોજનાનો આજે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સરકારીની આવાસની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ કરી બંધ કરાવ્યું હતું અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા લોકોના ટોળા જોતા કામ કરી રહેલા કર્મચારીઓ કામ પડતુ મુકી ભાગી ગયા હતા સ્થાનિકોનો વિરોધ છે કે આ વિસ્તારમાં 200 મીટરમાં જ 5 આવાસ યોજના છે ત્યારે આ છઠ્ઠી આવાસ યોજના ન બને જો કે સ્થાનિકોએ આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેને લઈને રોષે ભરાયેલા લોકોએ આજે ઉગ્ર વિરોધ કરી કામ અટકાવ્યું હતું

Buy Now on CodeCanyon