Surprise Me!

સુરતમાં મકાનો તોડી પડાતા લોકોએ સામાન સાથે ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ઓફિસ પર વિરોધ કર્યો

2019-05-16 701 Dailymotion

સુરતઃ સુરતની ખાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા ટીપી રોડના કબજાની કામગીરી માટે વરાછામાં ખાડી કિનારે આવેલી વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે અને સાતથી આઠ જેટલા મકાનો નોટીસ પાઠવી તાત્કાલિક ખાલી કરવી તોડી પાડવામાં આવ્યા છે જેથી સોસાયટીના રહિશોમાં રોષ ફેલાયો છે રહિશો પરિવાર સાથે ઘરવખરીના સામાન લઈ કરંજના ભાજપ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ઓફિસ પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે

Buy Now on CodeCanyon